બરવાળા: ૧૭૪ મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને સલામ
Barwala, Botad | Oct 1, 2026 વિમાનમાં સર્જાયેલી વિકટ સ્થિતિમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે ૧૭૪ મુસાફરોને બચાવી અદમ્ય સાહસ અને કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સારંગપુર મંદિર પરિવારે તેમની આ હિંમતને બિરદાવી પ્રાર્થના કરી છે.