અરવલ્લી: ધંબોલા-અમદાવાદ ST બસના કંડક્ટરની ઘોર બેદરકારીના લાગ્યા આક્ષેપ
.
મેઘરજ બસ સ્ટેન્ડના નિર્ધારિત સમય સવારે 6:15 પહેલાં જ મુસાફરોને લીધા વગર જ બસ ઉપાડી મૂકી હોવાના આક્ષેપ
.
ઈન્ટરવ્યુ અને અભ્યાસ માટે જઈ રહેલા વિદ્યાર્થીઓ રસ્તામાં રજળ્યા.
.
બસ સ્ટેન્ડ બહાર 'ચા પીવા' બસ રોકી, 'ફોનમાં બેલેન્સ ન હોવાથી મુસાફરોને કોલ ન કર્યો' - કંડક્ટરની કબૂલાત.
.
મોડાસા ડેપો મેનેજરે કંડક્ટર સામે તપાસ અને કડક કાર્યવાહીની આપી ખાતરી
.
જાગૃત નાગરિકો અને મુસાફરો દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરાઈ
.
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
.
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli