વ્યારા: વ્યારાના જયશ્રીબેને નાળિયેરના રેસામાંથી બનાવી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ
Vyara, Tapi | Sep 12, 2026 તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરખડી ગામના જયશ્રીબેન ચૌધરીએ નાળિયેરના રેસામાંથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવી આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગણેશોત્સવની સીઝનમાં તેમણે 1 લાખ સુધીની આવક મેળવી છે.