Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

ઘોઘા: ઘોઘા મેન બજાર પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો

Ghogha, Bhavnagar | May 10, 2026
ઘોઘા મેન બજાર પાસેથી હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો આજરોજ તા. 10/5/26 ને રવિવારે રાત્રે 10 કલાકે ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા મેન બજાર પાસે પહોંચતા ત્યાં એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતાં તેનું નામ હિરેનભાઈ કિશોરભાઈ વ્યાસ રહે જિલ્લા વાળી પોલ તેની તપાસ કરતા તેના પેન્ટના નેફા માંથી એક ઇસ્ટીલની છરી મળી આવતા તેની સામે ઘોઘા પોલીસ દ્વારા કાયદેસરની કાર્ય વહી કરવામાં આવી