વઘઇ: ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: 12 થી 15 સપ્ટેમ્બર સુધી કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગે ડાંગ જિલ્લામાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. 12 અને 13 સપ્ટેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદ, જ્યારે 14 અને 15 સપ્ટેમ્બરે વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જાણો શું છે લેટેસ્ટ અપડેટ.