ગાંધીનગર: રાજપૂત સંકલન સમિતિ દ્વારા ગુજરાત સરકારનાં આગામી બજેટમાં ખેડૂતો સહિતની માંગને લઈને પત્ર લખી સરગાસણ ખાતેથી આપી માહિતી
રાજપૂત સંકલન સમિતિ દ્વારા ગુજરાત સરકારનાં આગામી બજેટમાં ખેડૂતો માટે, વિધાર્થીઓ માટે તેમજ મહિલાઓ માટે સમાવવાના મુદ્દાઓ અર્જન્ટ મેઈલ થી માનનીય મુખ્યમંત્રી, નાણા મંત્રી, નાણા સચિવ તેમજ અન્ય મંત્રીઓને ઇમેઇલ ના માધ્યમથી રજુઆત કરી છે. વિધવા મહિલાઓને રૂ.5 હજારની સહાય કરવામાં આવે. જનરલ ઉમેદવારો માટે ફી નાબૂદ કરવી સહિતના મુદ્દાઓ ને લઈને મુખ્યમંત્રી ને રજુઆત કરી છે.