સિધ્ધપુર: સિધ્ધપુર કાકોશી સર્કલ નજીક એસટી બસ અને ટ્રેલરની અકસ્માત
Sidhpur, Patan | Aug 20, 2026 સિધ્ધપુર પાલનપુર હાઇવે પર કાકોશી સર્કલ પાસે એસટી બસ અને ટ્રેલરની ટક્કર થઇ હતી. બસ ચાલકને ઈજા પહોંચી અને ટ્રેલર ચાલક ફરાર થયો છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.