જેતપુર પાવી: પાણીબારમાં ધારાસભ્ય જયંતિ રાઠવા દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન
છોટાઉદેપુરના પાણીબાર ખાતે ધારાસભ્ય જયંતિ રાઠવા દ્વારા 10 નવેમ્બર, મંગળવારના રોજ સવારે 9:30 કલાકે રામ ટેકરી ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાશે. સૌને આ કાર્યક્રમમાં જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.