ગોધરા: વિદેશી દારૂની હેરાફેરીમાં ગોધરા રેલ્વે પોલીસ ના 'દબંગ' હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા ઝડપાયા
વિદેશી દારૂની હેરાફેરીમાં ગોધરા રેલ્વે પોલીસ ના 'દબંગ' હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા ઝડપાયા: રાત્રિના સમયે DySPની ગાડી લઈ ફરનાર અને રોફ જમાવનાર હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા સામે કડક કાર્યવાહી સાથે જૂના કારનામાઓની તપાસની ઉગ્ર માંગ ઉઠવા પામી છે ગોધરા રેલવે પોલીસ તાબા હેઠળના ડેરોલ રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા 'દબંગ' હેડ કોન્સ્ટેબલ સંજય વિક્રમભાઈ ચુડાસમા વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાતા ચકચાર મચી ગઈ છે.૧૬ ઑગસ્ટ ના રોજ દિલ્હી-મુંબઈ ભારતમાલા હાઈવે પર નંદેસ