રાણપુર: રાણપુર પોલીસની સરાહનીય પહેલ: ગરીબ પરિવારો સાથે ઉજવી દિવાળી
Ranpur, Botad | Nov 9, 2026 બોટાદના રાણપુરમાં પોલીસ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ, ફરસાણ અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું. પોલીસ ઈન્સપેક્ટર એસ.એ. પટેલ અને સ્ટાફે ગરીબ બાળકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચીને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.