ગોંડલ: સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા કુલ 10 મોબાઇલ પોલીસે શોધી કાઢી અરજદારોને પરત કર્યા
Gondal, Rajkot | Feb 6, 2024 ગોંડલ શહેરમાં આવેલ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા કુલ 10 મોબાઇલ પોલીસે શોધી કાઢી અરજદારોને પરત કરવામાં આવ્યા હતા જોકે અરજદારોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી જોકે આ મોબાઈલ ફોન CEIR પોર્ટલ ની મદદથી શોધી કાઢવામાં આવ્યા છે