ગોંડલ: મરચાની યાર્ડમાં 80થી 90 હજાર બોરીની આવક થતા માર્કેટયાર્ડના સેક્રેટરીએ મહત્વની વિગત આપી, માર્કેટ યાર્ડ ખાતેથી
Gondal, Rajkot | Feb 5, 2024 ગોંડલ યાર્ડના ગેટની બંને બાજુ 7-7 કિલોમીટરની લાંબી લાઈનો જોવા મળી હતી. મરચાની મબલક આવક થતાં નવી આવક પર રોક લગાવી દેવામાં આવી હતી. આજે 1,700થી 1,800 વાહનોના થપ્પો યાર્ડ બહાર જોવા મળ્યા હતા. મરચાની યાર્ડમાં 80થી 90 હજાર બોરીની આવક થઈ હતી