ગોંડલ: ગોંડલ તાલુકામાં આવેલા રીબડા ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુરત કરાયું
Gondal, Rajkot | Feb 6, 2024 ગોંડલ તાલુકામાં આવેલા રીબડા ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુરત કરવામાં આવ્યું હતું.જોકે આ તો તે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો ધારાસભ્ય સહિતના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો