ગોંડલ: ગોંડલ સબ જેલમાં એસિડ પી લેનાર કેદીનું સારવાર દરમિયાન મોત થયું
Gondal, Rajkot | Feb 5, 2024 ગોંડલ સબ જેલમાં કેદી ત્રિલોકીરામ છોટુરામ તમાર એસીડ પી જતા સારવાર અર્થે ગોંડલ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન ગઇકાલે તેનું મોત નિપજયું હતું. મૃતકની લાશને ફોરેન્સીક પી. એમ. માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાઇ છે.