ગોંડલ: ગોંડલ તાલુકાના સાટોડીયા સોસાયટીમાં રહેતી 11 વર્ષની પુત્રી વાડીએ રમતા રમતા થ્રેસરના વેક્યુમ તેને ખેંચી લેતા મોત થયું
Gondal, Rajkot | Feb 6, 2024 સાટોડીયા સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ ધીરુભાઈ ગઢીયા ની 11 વર્ષની પુત્રી વાડીએ રમતી હતી. તે દરમિયાન રમતા રમતા થ્રેશર પાસે પંહોચતા થ્રેસરના વેક્યુમે તેને ખેંચી લીધી હતી.જેને કારણે માથામાં ગંભીર ઇજા પંહોચતા તેનું મોત થયું હતું.