આણંદ શહેર: સો ફૂટ રોડ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયે કાળી પટ્ટી ધારણ કરી યુસીસી નો વિરોધ નોંધાયો
આણંદ શહેરમાં સો ફૂટ રોડ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયે કાળી પટ્ટી ધારણ કરી, યુસીસી નો કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. આણંદ જિલ્લામાં શુક્રવારના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા યુસીસી ના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કાળી પટ્ટી ધારણ કરવામાં આવી હતી.