Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

સાવલી: શહેરમાં ભવ્ય તિરંગયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં નગર તેમજ તાલુકાજનો જોડાયા

Savli, Vadodara | May 18, 2025
સાવલી: વડોદરા જિલ્લાના સાવલી નગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય સેનાના શૌર્ય અને વીરતાને વંદન કરાયું. ગાંધીચોકથી શરૂ થયેલી યાત્રામાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત મોટી સંખ્યામાં નગરજનો, સરપંચો અને બહેનો જોડાયા. 'ભારત માતા કી જય', 'વંદે માતરમ', અને ભારતીય સેના જિંદાબાદ'ના નારાઓ સાથે સમગ્ર નગર દેશભક્તિની લાગણીઓથી ગૂંજી ઉઠ્યું.
સાવલી: શહેરમાં ભવ્ય તિરંગયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં નગર તેમજ તાલુકાજનો જોડાયા - Savli News