બગસરા: ભાજપના બુથ કાર્યકર્તાઓ સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ટિફિન બેઠક
બગસરા સ્વામિનારાયણ મંદિરે ભાજપ દ્વારા આયોજિત ટિફિન બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બુથ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સંગઠનને મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે મંત્રી કૌશિક વેકરીયા અને સાંસદ ભરત સુતરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.