Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
भारत
बीजेपी
Uttar_pradesh
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Ipl
Rahulgandhi

બગસરા: કેશોદના માણેકવાડા ગામ પાસે ધોળા દિવસે સોનાના ચેન ની લૂંટ પોલીસે તપાસ હાથ ધરી

Bagasara, Amreli | Feb 10, 2026
મુળ કેશોદ પંથકના પ્રા સલી ગામના અને હાલ જૂનાગઢ રહેતાં ધનીબેન ગોવિંદભાઈ બકોત્રા કેશોદ રહેતાં પુત્રને ત્યાં આટો મારવા ગયા હતા.અને બપોરના 2:30 વાગ્યાંની આસપાસ જૂનાગઢ તરફ બાઇકમાં જતા હતા ત્યારે માણેકવાડા ગામ પાસે પહોંચતા એક બાઈક ચાલક અચાનક નજીક આવ્યો હતો.અને ધનીબેને ગળામાં પહેરેલો સોનાનો ચેન ઝૂંટ મારી ફરાર થઈ ગયો હતો પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે તપાસ હાથ ધરી છે