આહવા: આહવા ખાતે જનજાતીય ગૌરવ દિન: ૧૦ હજાર લોકો જોડાશે, ૭૬૦ લાભાર્થીઓને મળશે લાભ
Ahwa, The Dangs | Nov 12, 2026 ડાંગ જિલ્લાના આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જનજાતીય ગૌરવ દિનની ઉજવણી થશે. જેમાં ૧૦ હજાર લોકો સહભાગી બનશે અને ૭૬૦ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભ તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવશે.