બોટાદ શહેર: બોટાદના લાઠીદડમાં 132 પ્રતિભાઓનું સન્માન: ઉમા કેમ્પસમાં યોજાયો ખાસ કાર્યક્રમ
Botad City, Botad | Nov 18, 2026
બોટાદના લાઠીદડ ખાતે ઉમા કેમ્પસમાં પાંચમો તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ યોજાયો. એક રૂપિયાની સેવા ગ્રુપ અને સમસ્ત કડવા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે 132 વિદ્યાર્થીઓ અને યુવાનોને શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.