વ્યારા: વ્યારામાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ અને જનજાતિ ગૌરવ સપ્તાહના આયોજન અંગે બેઠક
Vyara, Tapi | Nov 12, 2026 વ્યારાના તરણકુંડ હોલ ખાતે ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ અને જનજાતિ ગૌરવ સપ્તાહના આયોજન માટે ધારાસભ્ય મોહનભાઈ કોંકણીની અધ્યક્ષતામાં કાર્યકરો સાથે બેઠક યોજાઈ.