સિહોર: સિહોર ખાતે યુવા પરશુરામ ગ્રૂપ ની જનરલ સાધારણ સભા યોજાય. મહાપ્રસાદ સાથે
આગામી તા ૧૯-૪-૨૬ ના રોજ ભગવાનશ્રી પરશુરામ જન્મોત્સવ ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવનાર હોય જે અનુસંધાને સિહોર ટાઉનહોલ ખાતે કાર્યક્રમઅનુસંધાને પૂર્વ આયોજન મિટિંગ સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પરશુરામ ગ્રૂપ ના પ્રમુખ અજયભાઈ ધાંધલા ની અધ્યક્ષતામાં યોજાય હતી જેમાં વાર્ષિક હિસાબો ઉદયભાઈ રાજ્યગુરુ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ભગવાન નાજન્મોત્સવ કાર્યાલય પ્રારંભ,શહેરસજાવટ,બ્રહ્મચોર્યાસી,હિસાબ,રૂટ અંગે ચર્ચા વિચારણા,