Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

મહેસાણા શહેર: સાંસદ મયંકભાઇ નાયકના પત્રથી MMC તંત્ર જાગ્યું, આખરે ટોઈંગ ચાર્જ ઘટ્યો

Mahesana City, Mahesana | Dec 3, 2025
મહેસાણામાં આખરે ટોઇંગ ચાર્જ ઘટ્યો.રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકના પત્રથી મનપા તંત્ર જાગ્યું ગાડીના રૂ.800ના 600 અને ટુ-વ્હીલરના રૂ.300ના 250 કરાયા વ્હીલરનો ચાર્જ રૂ.300થી ઘટાડીને રૂ.250 અને ગાડીનો ચાર્જ રૂ.800થી ઘટાડીને રૂ.600 કરાયો.ભારે વાહન ચાર્જ રૂ.1100 યથાવત રખાયો.હવે દંડની પાવતીમાં મનપાના નામનો ઉલ્લેખ કરવામાં આવશે.અત્યારસુધી નામ વગરની પાવતી આપવામાં આવતી હતી.1.5 લાખમાં ટોઇંગનું કામ રાખનાર એજન્સીએ કેટલા પૈસા વસુલ કર્યા તેનાથી મનપા પણ અજાણ

MORE NEWS

No related stories for this location.

મહેસાણા શહેર: સાંસદ મયંકભાઇ નાયકના પત્રથી MMC તંત્ર જાગ્યું, આખરે ટોઈંગ ચાર્જ ઘટ્યો - Mahesana City News