Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને નશા યુક્ત પદાર્થોનું વેચાણ અને પીરસવા પર મનાય ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

Anand City, Anand | Apr 20, 2026
તા.૨૧/૦૪/૨૦૨૬ ના રોજ સાંજના ૧૮-૦૦ કલાકથી તા.૨૩/૦૪/૨૦૨૬ (મતદાન દિવસ) ના રોજ સાંજના ૧૮-૦૦ કલાક સુધીના સમયગાળા માટે, તેમજ તા.૦૪/૦૫/૨૦૨૬ના રોજ સવારના સુર્યોદયથી તા.૦૫/૦૫/૨૦૨૬ના રોજ સવારના સુર્યોદય સુધીના સમયગાળા દરમિયાન નશાયુક્ત પદાર્થોનું વેચાણ કરવાની કે પીરસવાની મનાઈ.