Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal

વલસાડ જિલ્લાના પૂરગ્રસ્ત પરિવારો માટે માનવતાનો અનોખો સંદેશ… ❤️ આદિવાસી ગીતકાર દિપક ચોપડીયા દ્વારા પોતાના સ્વખર્ચે ૨૧૦૦ રાશન કિટ્સનું વિતરણ કરીને પૂરગ્રસ્ત પરિવારોને સહાયનો હાથ લંબાવવામાં આવ્યો. અંકલાછ, નગવાસ, ઝરોલી, ધનોલી, નંદીગામ, ભિલાડ, બોરલાઈ, કરમબેલે, નાહુલી, એકલેરા, પૂનાટ, જમ્બુરી અને મોહનગામ સહિતના ગામોમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી. સેવા એ જ સાચો ધર્મ. 🙏 #Valsad #ValsadVasi #FloodRelief #DeepakChopadiya #Humanity ReliefWork Gujarat ValsadFloods

Valsad, Valsad | Aug 4, 2026

MORE NEWS