મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે 'સેવા મેરા યોગદાન' અભિયાન અંતર્ગત ૯૭ દિવ્યાંગ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કરવામાં આવી.