સિહોર: શિહોરના સર ગામની સીમામાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, ₹10.92 કરોડા માદક પદાર્થ સાથે બે ઝડપાયાં
સિહોર ના સર ગામ ની સીમ માંથી ગાંજો અને અફીણ નુ વાવેતર ઝડપાયું સિહોર પોલીસ ની કાલ સવાર થી રેડ જે મોડી રાત સુધી ચાલી માદક પદાર્થ ની કિંમત ₹10.92 કરોડ જેટલી થવા પામી છે ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સિહોર પોલીસની સૌથી મોટી રેડ. આ રેડમાં ખેતરના માલિક બંને ભાઈઓ ઝડપાયા છે બંને ભાઈઓને પોલીસે કબજે કરી ગાંજો અફીણ છે જે સિહોર પોલીસ સ્ટેશન મોડે રાત્રિના સમયે લાવવામાં આવેલ હતા. આમ શિહોર પોલીસની સૌથી મોટી કામગીરી સામે આવી છે