છોટાઉદેપુર: છોટાઉદેપુરના ખુટાલીયામાં ૭૭મો વન મહોત્સવ સંપન્ન, સાંસદ જશુભાઈ રાઠવા રહ્યા ઉપસ્થિત
છોટાઉદેપુરના ખુટાલીયા ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો. સાંસદ જશુભાઈ રાઠવાએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો અને નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવી તેના જતન માટે સંકલ્પબદ્ધ થવા અપીલ કરી.