લાખણી પંથકમાં અગાઉ અતિવૃષ્ટિ અને હવે સતત વરસાદી માહોલ કમોસમી માવઠાએ ખેતી પાકોમાં ભયન્કર નુખશાન કર્યું છે ત્યારે સરકાર માવતર બની યોગ્ય સર્વે કરી તાત્કાલિક ખેડૂતોને રાહત સહાય ચૂકવે તેવી ભાવુક અપીલ કરતો સોશિયલ મીડિયામાં લાખણી સરપંચ સુરેશભાઈ ચોધારીનો વીડિયો વાઈરલ થયો હતો અને વરસાદે ખેતી પાકોમાં ભયંકર નુખશાન થાયુ હોવાનું જણાવ્યું હતું