રાજકોટ શહેરમાં 74માં પોલીસ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું 4 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગ્યે રેસકોર્સ ખાતેના પોલીસ એડ કોટર ના પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓપનિંગ સેરેમની રાખવામાં આવી છે અને 14 મી તારીખે અગેન પરેડ ગ્રાઉન્ડમાં ક્લોઝિંગ સેરેમની રહેશે રાજ્યની અલગ અલગ ટીમો તથા અનેક લોકો ઉપસ્થિત રહેશે