Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

આંકલાવ: ગંભીરા બ્રિજ ઉપર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર શરૂ થતા વાહન ચાલકોમાં ખુશી

Anklav, Anand | Apr 6, 2026
ગંભીરા નજીક મહીસાગર નદીનો બ્રિજ ઘણા સમયથી બંધ હતો. તંત્ર દ્વારા તેને ચાલુ કરી દેવામાં આવતા જ ટુ વ્હીલર ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. હાલ આ બ્રિજ ઉપરથી ટુ-વ્હીલરો ની અવરજવર શરૂ કરી દેવામાં આવી છે.