Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

વઘઇ: ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા ટાંકલીપાડા જિલ્લા પંચાયત સીટ ના ગાઢવિહીર ખાતે આયોજિત નૂતન વર્ષ ની મિલન કાર્યક્રમ યોજાયો

Waghai, The Dangs | Nov 2, 2025
ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા ટાંકલીપાડા જિલ્લા પંચાયત સીટ ના ગાઢવિહીર ખાતે આયોજીત "નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ" માં કાર્યકર્તાઓ સાથે હર્ષભેર નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન ડાંગના ધારાસભ્ય વિજય પટેલે કર્યું.આ અવસરે સૌને સ્વદેશી ઉત્પાદનોના વપરાશનો સંકલ્પ સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રી Narendra Modi સાહેબ ના "આત્મનિર્ભર ભારત" ના સ્વપ્નને સાકાર કરવાની અપીલ કરી

MORE NEWS