Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ઘોઘા: ઘોઘા તાબેના હાથબ ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Ghogha, Bhavnagar | Jun 17, 2026
ઘોઘા તાબેના હાથબ ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તા. 17/6/26 ને બુધવારે સવારે 11 કલાકે ઘોઘા તાબેના હાથબ ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ ની ઉપસ્થિતિમાં જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ જન કલ્યાણ શિબિરના આયોજનમાં જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ સહીત અનેક ભાજપના હોદેદારો અને મોટી સંખ્યામાં ગામ જનો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ....
ઘોઘા: ઘોઘા તાબેના હાથબ ગામે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું - Ghogha News