Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ઓખામંડળ: કોંગ્રેસ દ્વારા વ્રજ વાણી કચ્છથી દ્વારકા સુધી કિશાન યાત્રા 26 જૂને પ્રારંભ થશે...

MORE NEWS

દ્વારકા જિલ્લા માં દેશી દારૂ બનાવવાં હવે ભૂગર્ભ યોજના..

હેડ કોન્સ. પીઠાભાઈ ગોજીયા, ખીમાભાઇ આંબલીયા તથા પો.કો. જયપાલસિંહ જાડેજા ને ચોક્કસ બાતમી મળતા ગઢેચી સીમ વિસ્તારમાં એક વાળી માં પાણીનો ટાંકો બનાવી તેમાં દેશી દારૂનું મીની કારખાનું ઊભું કર્યું હતું. 
જેમાં દેશીદારૂ લીટર-૩૮૦ કિ.રૂ.૭૬,૦૦૦/- દેશીદારૂ બનાવવાનો કાચો આથો લીટર-૧૨૫૦ કિ.રૂ.૩૧,૨૫૦/- ધાતુની નળીઓ નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- ,ગેસના બાટલા નંગ-૩ કિ.રૂ.૩૦૦૦/- ,લોખંડના ચુલા નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/- ,કુલ કિ.રૂ. ૧,૧૩,૨૫૦/- નો મુદામાલ કબ્જે કરી એક આરોપી ને પકડી પાડયો. 
એલ.સી.બી. IC/PI શ્રી એન.એચ.જોષી, PSI બી.એમ.દેવમુરારી, PSI એમ.આર.સવસેટા, PSI એસ.વી.કાંબલીયા ASI જગદિશભાઇ કરમુર, મુકેશભાઇ વાઘેલા ફુલદિપસિંહ જાડેજા HC પીઠાભાઇ ગોજીયા,ખીમાભાઇ આંબલીયા, PC જયપાલસિંહ જાડેજા જોડાયા હતા. 

દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજને ફોલો કરી . લાઈક, સેર અને સબસ્ક્રાઇબ કરો.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@94295 69848.

દ્વારકા જિલ્લા માં દેશી દારૂ બનાવવાં હવે ભૂગર્ભ યોજના.. હેડ કોન્સ. પીઠાભાઈ ગોજીયા, ખીમાભાઇ આંબલીયા તથા પો.કો. જયપાલસિંહ જાડેજા ને ચોક્કસ બાતમી મળતા ગઢેચી સીમ વિસ્તારમાં એક વાળી માં પાણીનો ટાંકો બનાવી તેમાં દેશી દારૂનું મીની કારખાનું ઊભું કર્યું હતું. જેમાં દેશીદારૂ લીટર-૩૮૦ કિ.રૂ.૭૬,૦૦૦/- દેશીદારૂ બનાવવાનો કાચો આથો લીટર-૧૨૫૦ કિ.રૂ.૩૧,૨૫૦/- ધાતુની નળીઓ નંગ-૨ કિ.રૂ.૨૦૦૦/- ,ગેસના બાટલા નંગ-૩ કિ.રૂ.૩૦૦૦/- ,લોખંડના ચુલા નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/- ,કુલ કિ.રૂ. ૧,૧૩,૨૫૦/- નો મુદામાલ કબ્જે કરી એક આરોપી ને પકડી પાડયો. એલ.સી.બી. IC/PI શ્રી એન.એચ.જોષી, PSI બી.એમ.દેવમુરારી, PSI એમ.આર.સવસેટા, PSI એસ.વી.કાંબલીયા ASI જગદિશભાઇ કરમુર, મુકેશભાઇ વાઘેલા ફુલદિપસિંહ જાડેજા HC પીઠાભાઇ ગોજીયા,ખીમાભાઇ આંબલીયા, PC જયપાલસિંહ જાડેજા જોડાયા હતા. દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજને ફોલો કરી . લાઈક, સેર અને સબસ્ક્રાઇબ કરો. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@94295 69848.

Okhamandal, Devbhoomi Dwarka | Jul 28, 2026

Okhamandal, Devbhoomi Dwarka | Jul 25, 2026

અમદાવાદમાં 10 ઇંચ વરસાદમાં છેલ્લા અને બોપલ વિસ્તારમાં  રહેવાસી દ્વારકા જિલ્લાના રહેવાસી વત્સલ આચાર્ય નો કારમાં જાત અનુભવ .

કારના બોનેટ ઉપર મેન કાચ અને સાઈડ મિરર સુધી પાણી પાણી પાણી બાજુમાંથી બસ નીકળે તો આખી કાર હજમચે એવી સ્થિતિ ભયંકર વરસાદમાં આખા અમદાવાદમાં ક્યાંય પણ નીકળવું મુશ્કેલ જેવી સ્થિતિમાં કાર ચલાવવાનો અનુભવ થયો.

તમારા ગામમાં કેટલો વરસાદ..મોકલો અમને મો..9429569848.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરો..

અમદાવાદમાં 10 ઇંચ વરસાદમાં છેલ્લા અને બોપલ વિસ્તારમાં રહેવાસી દ્વારકા જિલ્લાના રહેવાસી વત્સલ આચાર્ય નો કારમાં જાત અનુભવ . કારના બોનેટ ઉપર મેન કાચ અને સાઈડ મિરર સુધી પાણી પાણી પાણી બાજુમાંથી બસ નીકળે તો આખી કાર હજમચે એવી સ્થિતિ ભયંકર વરસાદમાં આખા અમદાવાદમાં ક્યાંય પણ નીકળવું મુશ્કેલ જેવી સ્થિતિમાં કાર ચલાવવાનો અનુભવ થયો. તમારા ગામમાં કેટલો વરસાદ..મોકલો અમને મો..9429569848. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરો..

Okhamandal, Devbhoomi Dwarka | Jul 24, 2026