Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

બોટાદ શહેર: બોટાદ અને બરવાળામાં ધીમી ધારે હળવો વરસાદ, બપોર પછી સતત ચાર કલાક ઝરમર વરસાદ પડ્યો

Botad City, Botad | Oct 2, 2025
હવામાન ખાતાની આગાહી મુજબ બોટાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે બોટાદ અને બરવાળા શહેર અને તાલુકામાં જરમર વરસાદ પડતો જોવા મળ્યો હતો, સામાન્ય વરસાદ સતત પડવાને કારણે આવા ગમનમાં લોકોપર અસર જણાતી ન હતી. વારંવાર તડકો પડવા સાથે સામાન્ય વરસાદ વરસાદી છાંટણા પણ શરૂ રહ્યા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો માટે આશ્ચર્ય ઉપજાવે તેવું વાતાવરણ સર્જાયું છે.

MORE NEWS

No related stories for this location.

બોટાદ શહેર: બોટાદ અને બરવાળામાં ધીમી ધારે હળવો વરસાદ, બપોર પછી સતત ચાર કલાક ઝરમર વરસાદ પડ્યો - Botad City News