છોટાઉદેપુર: નૂતન વર્ષ નિમિત્તે સાંસદ જશુભાઈ રાઠવાના મતવિસ્તારમાં સ્નેહમિલન
નૂતન વર્ષના અવસરે સાંસદ જશુભાઈ રાઠવાએ પોતાના લોકસભા મતવિસ્તારના આગેવાનો અને વડીલો સાથે સ્નેહમિલન યોજી શુભેચ્છાઓની આપ-લે કરી હતી. આ પ્રસંગે સૌએ ભાઈચારાની ભાવના સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી.