સિહોર: શિહોરના સુપ્રસિદ્ધ ઓટલાવાળા મેલડી માતાજીનો 24 કલાકનો નવરંગ માંડવો
શિહોર ના સુપ્રસિદ્ધ પોટલા વાળા મેલડી માતાજીનો 24 કલાકનો નવરંગ માંડવો આજે ચાલુ થયો મોટી સંખ્યાની અંદર ભક્તો ઉમટી પડ્યા મહાપ્રસાદ નું આયોજન ગઈકાલે વરસાદ બાદ થયેલી નુકસાની છતાં પણ આજે આ માતાજીનો માંડવો યથાવત ચાલુ રહ્યો અને હજારોની સંખ્યામાં લોકો આ માંડવાની અંદર જોડાયા અને માતાજીના ગુણગાન ગાયા