Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

કચ્છમાં વહેલી પરોઢથી વરસાદની શરૂઆત જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ નોંધાયો જિલ્લા મથક ભુજમાં વહેલી સવારથી વરસાદ ગાંધીધામ, ભચાઉ, અંજાર, રાપર અને મુન્દ્રા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પશ્ચિમ કચ્છના નખત્રાણા, લખપત અને અબડાસા સહિતના વિસ્તારો હજુ પણ વરસાદની રાહમાં #kutch #bhuj #rain #kutchdiaries #alert

Bhuj, Kutch | Aug 1, 2026

MORE NEWS

મૃત્યુ બાદ પણ જીવંત રહેશે જીગ્નેશભાઈ,અંગદાનથી અનેક જીંદગીઓને મળશે નવું જીવન

ભુજની કે.કે. પટેલ હોસ્પિટલ ખાતે 40 વર્ષીય જીગ્નેશભાઈ યાદવ બ્રેનડેડ જાહેર થતાં તેમના પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કિડની અને લિવરનું અંગદાન કરવાનો નિર્ણય લીધો છે.અંગોને આજે સાંજે કે.કે. પટેલ હોસ્પિટલથી ભુજ એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર મારફતે પહોંચાડવામાં આવ્યા , જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલી શકાય.આ માનવતાભર્યો નિર્ણય અનેક લોકોને નવું જીવન આપશે અને સમાજ માટે પ્રેરણારૂપ બનશે.

#kutch #angdan #kutchdiaries #branded

મૃત્યુ બાદ પણ જીવંત રહેશે જીગ્નેશભાઈ,અંગદાનથી અનેક જીંદગીઓને મળશે નવું જીવન ભુજની કે.કે. પટેલ હોસ્પિટલ ખાતે 40 વર્ષીય જીગ્નેશભાઈ યાદવ બ્રેનડેડ જાહેર થતાં તેમના પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કિડની અને લિવરનું અંગદાન કરવાનો નિર્ણય લીધો છે.અંગોને આજે સાંજે કે.કે. પટેલ હોસ્પિટલથી ભુજ એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર મારફતે પહોંચાડવામાં આવ્યા , જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલી શકાય.આ માનવતાભર્યો નિર્ણય અનેક લોકોને નવું જીવન આપશે અને સમાજ માટે પ્રેરણારૂપ બનશે. #kutch #angdan #kutchdiaries #branded

Bhuj, Kutch | Aug 7, 2026

નલિયાના જંગલમાં દુર્લભ 'હેણોતરા'ના દર્શન

VC - @ronakdgajjar

#kutch #naliya #forest #forever #kutchdiaries

નલિયાના જંગલમાં દુર્લભ 'હેણોતરા'ના દર્શન VC - @ronakdgajjar #kutch #naliya #forest #forever #kutchdiaries

Bhuj, Kutch | Aug 7, 2026