ડીસા શહેર: ડીસા ઉતર પોલીસે નહેરુનગર ટેકરા વિસ્તારમાંથી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા 4 શખસોને ઝડપી પાડ્યાં
Deesa City, Banas Kantha | Jul 31, 2025
ડીસા ઉતર પોલીસે જાહેરમાં જુગાર રમતા 4 શખસોને ઝડપી પાડ્યાં.આજરોજ 31.7.2025 ના રોજ 6 વાગે ડીસા ઉતર પોલીસે નહેરુનગર ટેકરા વિસ્તારમાં આવેલ પાણીના ટાંકા પાસેથી જાહેરમાં જુગાર રમતા 4 શખસોને ઝડપી પાડ્યાં કરાઈ કડક કાર્યવાહી.