બોટાદ: બરવાળા: દેવીપુજક સમાજના 100 પરિવારોની પ્લોટ ફાળવવા કલેક્ટરને રજૂઆત
Botad, Botad | Sep 10, 2026 બરવાળામાં દેવીપુજક સમાજના 100 જેટલા જરૂરિયાતમંદ લોકોએ રહેણાંકના પ્લોટ ફાળવવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. વિચરતી વિમુક્ત જાતિના ગરીબ પરિવારોએ પોતાની આ સમસ્યાના ઉકેલ માટે તંત્ર સમક્ષ માંગણી કરી છે.