Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગારિયાધાર: ગારીયાધારમાં વહેલી સવારે દારૂ ભરેલી કિયા કાર ઝડપાઈ બે ભાઈઓ સહિત ₹8.48 લાખનો મુદ્દામાલ કબ્જે

Gariadhar, Bhavnagar | May 10, 2026
ગારીયાધારમાં વહેલી સવારે દારૂ ભરેલી કિયા કાર ઝડપાઈ બે ભાઈઓ સહિત ₹8.48 લાખનો મુદ્દામાલ કબ્જે, નાસિકથી લાવવામાં આવતો હતો જથ્થો ગારીયાધાર તાલુકાના પરવડી બાયપાસ રોડ ઉપર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ખાનગી બાતમીના આધારે પોલીસે કાળા રંગની કિયા કેરેન્સ કાર રોકી તપાસ કરતાં અંદરથી ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઘટનામાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને કુલ ₹8.48 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ગારિયાધાર: ગારીયાધારમાં વહેલી સવારે દારૂ ભરેલી કિયા કાર ઝડપાઈ બે ભાઈઓ સહિત ₹8.48 લાખનો મુદ્દામાલ કબ્જે - Gariadhar News