સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે આધુનિક સુવિધાનો ઉમેરો!
સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે નવી એક્સ-રે મશીન શરૂ કરવામાં આવી છે. સાથે જ દાંતના એક્સ-રે માટે ઓપીજી (OPG) મશીન પણ કાર્યરત કરવામાં આવી છે. નવી મશીનો શરૂ થતાં દર્દીઓને વધુ સારી અને આધુનિક તપાસની સુવિધા મળશે, તેમજ સારવારની પ્રક્રિયા વધુ સરળ બનશે.
#suratcivilhospital #suratcity #breakingnews