તિલકવાડા: નર્મદા: ડૉ. પ્રવીણ તોગડિયાએ દેવલિયા ગામે રાજેશભાઈ ચૌહાણને પાઠવી સાંત્વના
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલિયા ગામે ડૉ. પ્રવીણભાઈ તોગડિયાએ રાજેશભાઈ ચૌહાણના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે રાજેશભાઈના માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.