જેસર: જેસર તાલુકાના બીલા ગામે ગ્રામ પંચાયત ભવનનું ઉદ્ઘાટન યોજાયું
જેસર તાલુકાના બીલા ગામે ગ્રામ પંચાયત ભવનનું ઉદ્ઘાટન યોજાયું, આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે ગ્રામ પંચાયતના ભવનના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના આગેવાનો, ગ્રામજનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરત સુથરીયા, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ સહિત સ્વામીજી અને ગામના અનેક આગેવાનો તથા ગ્રામજનોએ હાજરી આપી હતી. ગ્રામ પંચાયત ભવન ગામના વહીવટી કાર્યો માટે ઉપયોગી બની રહેશ