ગારિયાધાર: ગારિયાધાર શહેરના પાલીતાણા રોડ પર આવેલ HP પંપ નજીક પાણીની લાઈન તૂટી હોવાની ઘટના ચર્ચાનો વિષય બની
ગારિયાધાર શહેરના પાલીતાણા રોડ પર આવેલ HP પંપ નજીક પાણીની લાઈન તૂટી હોવાની ઘટના ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં મોટી માત્રામાં પાણી રસ્તા પર વહી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેના કારણે પાણીના ભારે વેડફાટ અંગે સ્થાનિકોમાં ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, લાઈન તૂટતા પાણી સતત વહેતું રહ્યું હતું અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હોવાની ચર્ચાઓ થઈ રહી છે. સ્થાનિક લોકો દ્વારા વ