નવસારી: આવનાર પવિત્ર દિવસ આંદ્રા નક્ષત્રને લઈને દિવેશ્વર મહાદેવના દેવેશ્વર મહાદેવના પૂજારીએ માહિતી મંદિરથી આપી
આદ્રા નક્ષત્ર એટલે શું અને શું મહત્વ છે જેની માહિતી નવસારીના ૭૦૦ વર્ષ જુના પૌરાણિક મંદિરના પૂજારી એવા ધર્મેશ મહારાજાએ માહિતી મંદિર થી આપી અને શું મહત્વ છે તેની માહિતી પણ આપી હતી