નાંદોદ: ભારત પર્વ-2026: ચંદીગઢની કલાત્મક વિરાસત અને ઇતિહાસ હવે કૅનવાસ પર
ભારત પર્વ-2026માં 'શક્તિ ઓફ ભારત' થીમ હેઠળ ચંદીગઢની ઓળખ અને સ્થાપત્યકલાને પેઇન્ટિંગ દ્વારા રજૂ કરવામાં આવી છે. સુશ્રી અનવિન્દરે ચંદીગઢ લલિત કલા અકાદમીના સહયોગથી શહેરનો ઇતિહાસ કૅનવાસ પર કંડાર્યો છે.