ચોરાસી: હજીરા વિસ્તારમાં કંપનીમાં તોડફોડ મામલે કર્મચારીઓને કાબુમાં લેવા માટે પોલીસે 70 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા.
Chorasi, Surat | Feb 26, 2026 પાણીપતમાં રિફાઇનરી કંપનીમાં કર્મચારીઓના ચાલી રહેલા વિભાગના સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આજે હજીરામાં કામ કરતા કર્મચારીઓ પણ પોતાની માંગ ના લઈને આજરોજ વિરોધ પ્રદર્શન કરતા મામલો ઉગ્ર બન્યો હતો જે મામલે કર્મચારીઓ કંપનીમાં તોડફોડ કરતાં પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે 70 જેટલા ટીયર ગેસ છોડવાની નોબત આવી હતી.