મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે મહીસાગર કલેક્ટર અર્પિત સાગરની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.